logo

FTN KUTCH સી એમ સહિતના ટોચના vip અધિકારીઓના ભાષણ દરમિયાન નીંદર માણતા અધિકારીઓ ઉપર આવશે પગલાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જ

FTN KUTCH સી એમ સહિતના ટોચના vip અધિકારીઓના ભાષણ દરમિયાન નીંદર માણતા અધિકારીઓ ઉપર આવશે પગલાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ શનિવારે મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન જીગર પટેલ નિંદર માણતા કેમેરામાં થયા હતા કેદ ચીફ ઓફિસરની બેદરકારી બદલ શહેરી વિકાસ વિભાગે કર્યા સસ્પેન્ડ જાહેર કાર્યક્રમોમાં દાખલમાં આવતી બેદરકારી સામે સરકારની લાલ આંખ

256
11496 views