logo

FTN KUTCH અતિક અહમદ અને એનો ભાઈ અશરફ ની હત્યા ગોળી મારીને હત્યા પોલીસે ગોળી મારીને કરી હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલ

FTN KUTCH અતિક અહમદ અને એનો ભાઈ અશરફ ની હત્યા ગોળી મારીને હત્યા

પોલીસે ગોળી મારીને કરી હત્યા

પ્રયાગરાજ મેડિકલ કોલેજ નજીક બની ઘટના
આખરે અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફ અહેમદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયાં છે. અતીક અહેમદને તબીબી તપાસ માટે લઈ જતા પોલીસ વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફ માર્યા ગયા છે.

720
2347 views
  
1 shares