logo

FTN KUTCH આશા વર્કર બહેનો માટે આજરોજ તારીખ 21-3-2023 ને મંગળવાર ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ અંજાર દ્વારા આશા સંમેલન યોજવામા

FTN KUTCH આશા વર્કર બહેનો માટે આજરોજ તારીખ 21-3-2023 ને મંગળવાર ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ અંજાર દ્વારા આશા સંમેલન યોજવામા આવ્યુ જેમા અંજાર તાલુકા પંચાયત ના પ્રમુખ/અંજાર નગરપાલિકા ના પ્રમુખ / જીલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઓ એ હાજરી આપેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો અંજારીયા સાહેબ/RBSK નોડલ ડો અમીબેન રાઠોડ / માથક મેડિકલ ઓફિસર ડો બંસીબેન / હંસાબેન પીનારા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર મેઘપર બોરીચી / CHO નોડલ ડો પાયલબેન મેઘાણી / રઝાકભાઈ ઉમરિયા સુપરવાઇઝર ખેડૉઈ/ STS અંજાર અલ્પેશભાઈ રાવલ / મીનાબેન મહેશ્વરી એડોશનલ કાઉન્સિલર / ખુશ્બુબેન મહેતા iCTC કાઉન્સિલર તેમજ વિરેનભાઈ મહેતા જીત પ્રોજેક્ટ વગેરે એ આરોગ્ય ના તમામ પ્રોગ્રામ અંગે વિસ્તૃત સમજણ આપવા મા આવી તેમજ વર્ષ 2022 -2023 દરમિયાન સારી કામગીરી કરનાર આશાફેસેલીટર અને આશાબહેનો ને ઉપરોકત તમામ મહાનુભાવો ના હસ્તે પ્રમાણપત્રો આપવા મા આવેલ

136
9000 views
  
1 shares