logo

FTN KUTCH સ્પા મસાજ સેન્ટર માં ચાલતું હતું સેક્સ રેકેટ કુટણખાનું દેહ વ્યાપાર પર થયો પર્દાફાશ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા

FTN KUTCH સ્પા મસાજ સેન્ટર માં ચાલતું હતું સેક્સ રેકેટ કુટણખાનું દેહ વ્યાપાર પર થયો પર્દાફાશ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ તો એક જગ્યાએ કર્યો છે આવી તો અનેક જગ્યાએ ખુલ્લેઆમ ચાલે છે દેહ વ્યાપાર કુટણખાનું પોલીસ જો આવી રીતે દરેક સ્થળે દરોડા પાડી તો યુવાઓ માટે ભવિષ્યનું નિર્માણ થાય તેમ છે આવી દરેક સ્થળે ચાલતાં કુટણખાના સેક્સ રેકેટ દેહ વ્યાપાર બંધ કરાવવા માટે FTN KUTCH તમને ખાતરી આપીએ છીએ ક્યાં ક્યાં ચાલે છે ખુલ્લેઆમ સેક્સ રેકેટ પોલીસ જો પ્રજાનો મિત્ર છે તો પ્રજા પણ આપની સાથે છે અનેક જગ્યાએ દારૂ ખુલ્લેઆમ સેક્સ રેકેટ ખુલ્લેઆમ આવનાર સમયમાં જોઈએ પોલીસ કેટલાં સ્થળ દરોડા પાડીને પર્દાફાશ કરે છે
જાહેર જગ્યાએ ચાલતું ખુલ્લેઆમ
(૧) ફાતુમાસી ખોડીયારનગર ગાંધીધામ
(૨) ભનકીમાસી દેવળીયાનાકા SBI Bank સામે ગલી
(૩) ભુજ RTO સર્કલ પાસે હજુ ચાલુ છે જે પહેલા પર્દાફાશ થયો તે જ જગ્યાએ આજે પણ ખુલ્લેઆમ ચાલું છે સેક્સ રેકેટ

280
23458 views
  
1 shares