logo
logo
(Trust Registration No. 393)
aima profilepic
Ishwar Maheshwari
Jagat vichar News
1
0 views    0 comment
1 Shares

1
10 views    0 comment
0 Shares

1
0 views    0 comment
1 Shares

આજ રોજ કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાફલા ને  પંજાબ માં રોકી ને નુકશાન પહોંચાડવાની જે કુચેસ્ટા કરવામાં આવી અને તેમાં જે આબાદ બચાવ થયેલ છે. તો તેના અનુસધાને "મૌન ધરણા" નો કાર્યક્રમ ભુજ શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે, ટાઉન હોલ ની સામે,ભુજ મધ્યે ભુજ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું

જેમાં ડો. બાબા સાહેબ આંબેડકર જી ને ફુલહાર પહેરાવી ને "મૌન ધરણાં" નો કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં  કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી અરજણભાઇ રબારી, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વલમજી ભાઈ હુંબલ, ભુજ નગરપાલિકા ના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઇ હાથી, ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ મોટા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી જયંતભાઈ માધાપરિયા, શ્રી મુકેશભાઈ ચંદે, શ્રી પંચાણભાઈ સંજોટ, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી પ્રફુલ્લ સિંહ જાડેજા, કચ્છ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી તાપસભાઈ શાહ, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ શહેર ભાજપ મહામંત્રી શ્રી જયદીપ સિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી પ્રેમજીભાઈ મંગરિયા,રવિભાઈ ગરવા, ભુજ નગર પાલિકાના શાસક પક્ષના નેતા શ્રી અશોકભાઈ પટેલ, કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કેશવજીભાઇ રોશીયા, કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આમદ ભાઈ જત, ભુજ નગરપાલિકા ના કાઉન્સિલર શ્રી ધીરેન ભાઈ લાલન, કિરણભાઈ ગૌરી, કાસમભાઈ કુંભાર, શ્રી ઘનશ્યામ ભાઈ ઠક્કર, ભુજ શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી દિવ્યરાજ સિંહ જાડેજા,પ્રભારી ઉત્તરઝોન  ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો સોશિયલ મીડિયા શ્રી જીતુભાઈ માગલીયા, ભુજ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ મહેશ્વરી, ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ જે દાફડા, નરેશભાઈ ધેડા, મહામંત્રી શ્રી શૈલેશભાઈ ધેડા, મંત્રી શ્રી શીવજી ભાઈ પરગડુ, શ્રી ભરતભાઈ રોશીયા, શ્રી હરેશભાઈ ધેડા, ભુજ શહેર ભાજપ મંત્રી શ્રી હિરેન ભાઈ રાઠોડ, ઉપપ્રમુખ શ્રી નિકુલ ભાઈ ગોર, શ્રી નરોત્તમ ભાઈ, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના શ્રી પ્રકાશભાઈ ડગરા, શ્રી રામજીભાઈ ધેડા તથા ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

..........
0
6 views    0 comment
0 Shares

1
440 views    0 comment
2 Shares

4
402 views    0 comment
2 Shares

1
237 views    0 comment
1 Shares

1
0 views    0 comment
2 Shares

1
125 views    0 comment
2 Shares

0
253 views    0 comment
0 Shares

7
562 views    0 comment
2 Shares

આજરોજ માંડવી મુંદરા ના યશસ્વી ધારાસભ્ય ક્ષત્રિય સમાજના મોભી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ની ભચાઉ મધ્યે તેમના ફાર્મ હાઉસ ઉપર મુંદરા તાલુકા મોટા કપાયા ના નવનિયુક્ત સરપંચ ચાંદબા પઢિયાર સાથે નવલસિંહ પઢિયાર તથા સૌ સાથે ચુંટાયેલા સભ્યો અને નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત ના નવનિયુક્ત સરપંચ શ્રી જખુ (પપું) ભાઈ સોધમ સાથે તમામ સદસ્યશ્રીઓ તેમજ નાના કપાયા મહેશ્વરી સમાજ ના પ્રમુખ તથા શ્રી આસપાર મતિયા દેવ મંદિર સેવા સમિતિ ટ્રસ્ટ ના પ્રમુખ મુરજીભાઈ સોધમ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી રાજેશ સોધમ મોટા કપાયા ના કનુભા પઢિયાર, કેણજી જાડેજા,ચંદ્રસિંહ જાડેજા, કેણજી સમાં,પ્રકાશસિંહ પઢિયાર,ભરતસિંહ જાડેજા,વનેસંગ સમાં, અબ્દરેમાન ખલીફા,જયેન્દ્રસિંહ પઢિયાર,જયંતિ જોષી,કરશન મહેશ્વરી,ઉદેસંગ સમાં અનીલસિંહ સોઢા તમામ સમાજ ના આગેવાનો શુભેચ્છા મુલાકાત લઈ અભિવાદન કર્યું આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા નવનિયુક્ત સરપંચ તથા સદસ્યો અને તમામ સમાજ ના આગેવાનો ને તમામ ક્ષેત્રે સહકાર આપવાની લાગણી દર્શાવી અને તેમનું સર્વે નું અભિવાદન કર્યું

..........
32
1523 views    0 comment
1 Shares

14
977 views    0 comment
1 Shares

0
93 views    0 comment
0 Shares

५ जनवरी को पंजाब के फिरोजपुर की रैली  में जाते वक्त श्री नरेन्द्र मोदीजी के काफिले को पंजाब सरकार के प्रदर्शनकारियों के द्वारा रोक कर उनकी सुरक्षा में गंभीर चूक करके कांग्रेस पार्टी और उसके नेताओ की माननीय प्रधानमंत्री श्री मोदीजी के प्रति नफरत से पुरा देश अवगत हुआ।
इस संगीन धटना के बाद बीते हुए कल को भुज में भारतीय जनता पार्टी  के नेताओ और कार्यकर्ता ने मोदीजी की लंबी आयु के लिए " महा मृत्युंजय "जाप किया और उनकी सुरक्षा मे की गई गंभीर चूक पर "मसालरेली"और "पुतला दहन"करके विरोध प्रदर्शित किया गया।
साथ ही आज रोज भुज भाजप शहर द्वारा आयोजित
" मौन धरणा " जिलाध्यक्ष केशुभाई पटेलजी की अगवाई मे रखा गया था।

..........
31
731 views    0 comment
1 Shares

उत्तरप्रदेश के राज्यपाल श्री मती आनंदी बेन पटेल द्वारा राजभवन उद्यान की गृह वाटिका में राजभवन में कार्यरत एवं आवासित परिवार की महिलाओं के लिए शाकभाजी एवं मशरूम उत्पादन विषयक दो दिवसीय प्रशिक्षण कार्यक्रम “आओ करके सीखें“ का आयोजन 5 एवं 6 जनवरी, 2022 को किया गया, जिसके अंतर्गत “गमले में शाकभाजी उत्पादन“ तथा “मशरूम उत्पादन“ का क्रियात्मक प्रशिक्षण महिलाओं को दिया गया। 
प्रशिक्षण कार्यक्रम के समापन अवसर पर महिलाओं को बताया कि सब्जियां विभिन्न प्रकार के पोषक तत्वों, खनिजों तथा विटामिन की समृद्ध स्रोत हैं। मशरूम में प्रोटीन प्रचुर मात्रा में पाया जाता है। महिलाएं शाकभाजी तथा मशरूम उत्पादन की क्रियात्मक गतिविधियों को सीखकर अपने घरेलू कार्यों के उपरान्त बचे अतिरिक्त समय का सदुपयोग कर उपलब्ध सीमित संसाधनो से ही कम से कम जगह में छत पर या घर में रिक्त अन्य स्थान पर वर्ष भर जरूरत के अनुसार विभिन्न प्रकार के शाकभाजी एवं मशरूम उगाकर अपने भोजन की थाली को पोषक तत्वों से संतुलित तथा भरपूर कर सकती हैं तथा पूरे परिवार को लाभान्वित कर सकती हैं। कहा कि इस प्रशिक्षण का उद्देश्य स्वयं द्वारा उत्पादित हरी ताजी सब्जियां तथा मशरूम अपने परिवार के सभी सदस्यों को पौष्टिक आहार के रूप में उपलब्ध कराना है।

..........
0
0 views    0 comment
0 Shares

15
1583 views    0 comment
3 Shares

34
3449 views    0 comment
1 Shares

16
3064 views    0 comment
53 Shares

0
16 views    0 comment
0 Shares

6
1095 views    0 comment
1 Shares

1
547 views    0 comment
1 Shares

1
72 views    0 comment
1 Shares

0
774 views    0 comment
4 Shares

0
274 views    0 comment
0 Shares

आज रोज गाँधीनगर स्तिथ गुजरात प्रदेश भाजपा कार्यालय "श्री कमलम" पर अनुसूचित जाति मोर्चा के राष्ट्रीय अध्यक्ष श्री लाल सिंह आर्य जी एवं गुजरात प्रदेश भाजपा अध्यक्ष श्री सी.आर. पाटील जी की विशेष उपस्थित में गुजरात प्रदेश अनुसूचित जाति मोर्चा की प्रदेश कार्यकारणी का आयोजन हुआ । इस कार्यकारणी में मोर्चा में महासचिव श्री संजय निर्मल जी, मोर्चा के राष्ट्रीय कोषाध्यक्ष श्री सुरज केरो जी, गुजरात प्रदेश संगठन महासचिव श्री रत्नाकर जी, गुजरात प्रदेश भाजपा महासचिव श्री विनोद भाई चावडा, राष्ट्रीय अनुसूचित जाति मोर्चा के राष्ट्रीय महासचिव श्री शंभूनाथ बापू, अनुसूचित जाति मोर्चा के प्रदेश अध्यक्ष श्री प्रद्युमन वाजा, महासचिव श्री गौतम भाई गेडीया, विक्रम भाई चौहान और गुजरात प्रदेश भाजपा अनुसूचित जाति मोर्चा के हर जिले के जिलाध्यक्ष, महासचिव सहित के सभी वरिष्ठ पदाधिकारीश्री उपस्थित रहें थे ।

..........
11
5507 views    0 comment
2 Shares

गांधीनगर।  भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा के राष्ट्रीय अध्यक्ष श्री मान लालसिंह आर्य साहेब ने आज गांधीनगर के संत रविदास मंदिर में रविदास महाराज के दर्शन व आरती के बाद पौधरोपण किया।

उपरोक्त कार्यक्रम में राष्ट्रीय मोर्चा के महासचिव श्री शंभूनाथजी महाराज संजय निर्मलजी सूरज केरोजी, गुजरात भाजपा अनुसूचित जाति मोर्चा के ऊर्जावान एवं सक्रिय अध्यक्ष   डॉ. प्रद्युम्न वाजा प्रदेश मोर्चा महासचिव श्री गौतमभाई गेडीया विक्रमभाई चौहान प्रदेश उपाध्यक्ष श्री मती अनिता बेन परमार राज्य मंत्री श्री नरेंद्रभाई परमार गंगारामभाई सोलंकी सहित जिले के पदाधिकारी और बड़ी संख्या में कार्यकर्ता शामिल हुए।

..........
15
6699 views    0 comment
6 Shares

4
248 views    0 comment
0 Shares