Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના શાર્પશૂટરની કરી ધરપકડ, મનોજ વિરુદ્ધ નોંધાયેલા છે 12 ગુનાલોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર મનોજ ઉર્ફે ચક્કી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી (ઉં.વ.21)ને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ 2023માં કરણીસેનાના પૂર્વ અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા અને કાવતરું રચવાના આરોપી મનોજની ધરપકડ કરી છે.....
read more