આજરોજ દિલ્હી ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલે દેશના રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈશ્નવ જી સાથે રૂબરૂ મુલાકાત કરી વલસાડ જિલ્લાના ઉમરગામ, સંજાણ, ભિલાડ, કરમબેલે, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, વલસાડ, ડુંગરી જેવા રેલ્વે સ્ટેશનો ના વિકાસ તેમજ અંતરિયાળ વિસ્તારથી અવરજવર કરતા કામદારો, રેલયાત્રીઓ ને વધુ સુવિધાઓ પુરી પાડવા સંદર્ભે ખાસ બેઠક યોજી હતી, ....
read more