*ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં UCC લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય*
*ગુજરાતમાં UCC માટે 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી, આ કમિટીઆગામી 45 દિવસમાં સરકારને રીપોર્ટ સોંપશે.*
1. રંજના દેસાઈ (અધ્યક્ષ) - SCના નિવૃત્ત ન્યાયાધીશ
2. સી. એલ. મીના (સભ્ય) - IAS અધિકારી
3. આર. સી. કોડેકર (સભ્ય) - એડવોકેટ
4. દક્ષેશ ઠાકર (સભ્ય) - પૂર્વ વાઇસ ચાન્સેલર
5. ગીતાબેન શ્રોફ (સભ્ય) - સામાજિક કાર્યકર....
read more