શિવાજી સેના ગુજરાત બાવળા તાલુકા પ્રમુખ શૈલેષભાઈ મેર અને જિલ્લા પ્રમુખ રજની ભાઈ મેર ની આગેવાની માં યુવા પ્રમુખ ચિંતન ભાઈ sc મોરચા પ્રમુખ અર્જુનભાઈ સોલંકી અને સાણંદ યુવા પ્રમુખ મેહુલ ભાઈ દ્વારા બાવળા તાલુકાના કેરાલા ગામે બુટભવાની માતા ના મંદિરે રક્ત દાન નો કાર્યક્રમ યોજી કાર્ય કરતા દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યા માં કાર્ય કરતા હાજર રહ્યા હતા....
read more