આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શાપર ગામ એ સ્વતંત્ર સેનાની એવા શ્રી દેવચંદભાઈ વનમાળીદાસ
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શાપર ગામ એ સ્વતંત્ર સેનાની એવા શ્રી દેવચંદભાઈ વનમાળીદાસ પૂજારાના પ્રદેશ ની સુચના મુજબ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રહ્યા ભાઈ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સભ્યશ્રીઓ સરપંચો. મોટી ઉંમરના દેવચંદ બાપા ના ચાહકો. આગેવાનો દેવચંદભાઈ ના જુના સાથીદારો આવી અમને યાદ કર્યા અને .
મહાત્મા ગાંધી અને શ્રી બજરંગ બાપા વિશે વાતો કરી મહાત્માજી ની સ્વભાવમાં દેવચંદ બાપા જતા અને એમની નોંધપોથી માંથી નીકળી વાતો કરી આ પ્રસંગે તેઓ હયાત નથી એટલે તેમના પુત્ર શ્રી નવીનભાઈ દેવચંદભાઈ પુજારાનું પણ સન્માન કર્યું અંદાજે બે કલાક આ કાર્યક્રમ ચાલો સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો