હેડલાઈન ન્યુઝ આજરોજ તારીખ- ૭/૦૬/૨૦૨૬ ને રવિવાર ના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાજપીપળા શહેર સર્કીટ હાઉસ ખાતે સંકલન સમિતિની મિટિંગ રાખવામાં આવેલ
આજરોજ તારીખ- ૭/૦૬/૨૦૨૬ ને રવિવાર ના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાજપીપળા શહેર સર્કીટ હાઉસ ખાતે સંકલન સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં નર્મદા જિલ્લાના પ્રમુખશ્રી રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી), નાંદોદ તાલુકાના પ્રમુખશ્રી મુકેશભાઇ વસાવા, નર્મદા જિલ્લાના ઉપ પ્રમુખ માલવ બારોટ, આદિવાસી સમિતિ ના પ્રમુખ વાસુદેવ વસાવા, નગર પાલિકા ના પુર્વ પ્રમુખ મહેશભાઇ વસાવા, તેમજ સ્થાનિક કાર્યકરો એ હાજરી આપી હતી...
આ મિટિંગમાં રાજપીપળા શહેર ના પ્રમુખ તરીકે રાકેશભાઈ રતિલાલભાઈ વસાવા ની નિમણૂક કરવામાં આવી છે...
Aima media dheanoh sagar