logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

કાલાવડ : સેજલબેન બથવારે કર્યુ વૃક્ષારોપણ

કાલાવડ તાલુકાના ખરેડી ગામે પી એસ સી સેન્ટર ખાતે કાલાવડ તાલુકાના પ્રમુખ સેજલબેન બથવારે વૃક્ષારોપણ કર્યું.

આ કાર્યક્રમમાં સેજલબેન બથવારે સ્થાનિક લોકોને પર્યાવરણીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું.

4
183 views

Comment