મોરબી કચ્છ હાઈવે પર ઈકો કાર પલ્ટી, ડ્રાયવર સામાન્ય ઈજા
મોરબી : કચ્છ હાઈવે પર એક ઈકો કાર પલ્ટી મારવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવામાં આવ્યું છે.
આ ઘટના અંગે રીપોર્ટ R.B. GONDALIYA દ્વારા માહિતી આપવામાં આવી છે. અકસ્માતનું કારણ અને અન્ય વિગતો હજુ તપાસ હેઠળ છે.