કાલાવડ : સેજલબેન બથવારની આગેવાનીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
કાલાવડ તાલુકાના ખરેડી PHC મુકામે તાલુકા પ્રમુખશ્રી સેજલબેન રમેશભાઈ બથવારની આગેવાનીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં સેજલબેન બથવાર સહિત સ્થાનિક કાર્યકરો અને ગ્રામજનોના સમૂહે વૃક્ષારોપણ કરી પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.