શ્રમયોગીઓ સાથે સવિશેષ સંવાદ !!
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે અસં
શ્રમયોગીઓ સાથે સવિશેષ સંવાદ !!
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે યોજનાલક્ષી સંવાદ સાઘ્યો.
રોજગાર અને શ્રમ વિકાસના કાર્યો થકી તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો અને કાર્ય સાધકતા બાબતે વિસ્તૃત પરામર્શ કરીને રાજ્ય સરકારના યોજનાકીય લાભો અંગે માહિતી આપી.