હેડલાઈન ન્યુઝ સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્
સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક શ્રી શિવપ્રકાશજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રદેશ આયોજન બેઠક' યોજાઈ.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય અને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ
પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
#BJP
#BJPGUJARAT
Aima media dheanoj sagar