logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હેડલાઈન ન્યુઝ ગામ તનવાડ તા વાવ ખેતીવાડી વિસ્તારમાં રહેતાં..વાઘેલા રાજાજી સોભાજી..નગાજી સોભાજી... મેતાજી સોભાજી..ખાનાજી સોભાજી.. આ ચાર ભાઈઓ નાં માતુ

ગામ તનવાડ તા વાવ ખેતીવાડી વિસ્તારમાં રહેતાં..વાઘેલા રાજાજી સોભાજી..નગાજી સોભાજી... મેતાજી સોભાજી..ખાનાજી સોભાજી.. આ ચાર ભાઈઓ નાં માતુશ્રી કાશુમા.. આશરે ૯૧ વર્ષે ની ઉંમર કુદરતી કહેર ગતરાત્રે તા ૧.૬.૨૦૨૬ ને સોમવારે રાત્રે આંધી તુફાન વરસાદી વાવોઝોડા માં આંગણે લીમડો ઉભો હતો .. માતુશ્રી કાશુમા ખુબ ગરમી નાં માહોલ માં લીમડાનાં ઝાડ નીચે સુતેલા હતાં .. આંધી તુફાન આવ્યું પરીવાર બધાં ખાટલા લેવામાં હતાં ધુળ ની ડમરીઓ ઉડી રહી હતી તુફાન નો અવાજ આવી રહ્યો હતો પવન નાં સુસવાટા વગર કાય અવાજ નતો આવતો એવામાં માંજી માથે લીમડો પડ્યો ઘટનાસ્થળે દોડી ગયા તો ઝાડ ખુબ ભારે હોવાથી હલ્યું નહી દિકરાઓ એ રાડુ પાડી બચાવો બચાવો તો બાજુમાં રહેતા.. ભકત શ્રી તલાભગત ને કાને અવાજ આવ્યો લોકો રાડુ પાડતાં નો અવાજ આવ્યો.. ઝડપથી દોડી ઘટનાસ્થળે પહોંચ્યા પણ માંજી ને બહાર કાઢ્યા પણ માંજી નું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું બધાં લોકો ભેગાં મળી ને માંજી ને સગાં સંબંધીઓને બોલાવ્યા સમાજ નાં રિત રિવાજ મુજબ અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે થોડાં સમય લાઈવ બતાવવું સૌવ દર્શક મીત્રો ને વિનંતી આવો સાથે મળીને પ્રભુ પ્રાથના કરીએ.. માંજી નાં આત્માને ભગવાન શિવ એમનાં દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના

11
4429 views

Comment