logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Aima media મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ સાથે પ્રભારી મંત્રી શ્રી Pravin Gordhanji Mali ની સહ ઉપસ્થિતમાં બેઠક

મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ સાથે પ્રભારી મંત્રી શ્રી Pravin Gordhanji Mali ની સહ ઉપસ્થિતમાં બેઠક યોજી ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ, પડકારો તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ સાથે વન અને પર્યાવરણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ તેમજ માર્ગ અને મકાન (R&B), પંચાયત, શિક્ષણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા, વિભાગીય સંકલન અને જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સંયુક્ત પ્રયાસો દ્વારા વિકાસને વધુ ગતિ અને લોકો સુધી ઉત્તમ સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

5
4122 views

Comment