logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગાંધીનગરમાં ચોમાસા પહેલા તંત્ર દ્વારા તૈયારીના પગલાં શરૂ

ગાંધીનગર : ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોનસૂન કામગીરી વ્યાપક ધોરણે શરુ કરવામાં આવી છે.

આ કામગીરીમાં જળ સંચય અને જળ નિકાલ વ્યવસ્થાને સુદૃઢ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વરસાદી પાણીના સરળ નિકાલ માટે કોષમાં જામેલો કચરો અને જાડી જાખરા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી વરસાદ દરમિયાન યોગ્ય વ્યવસ્થા થાય.

0
0 views

Comment