logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બ્રેકિંગ ન્યુઝ aima media અમદાવાદમાં ધોળા દિવસે સાસરીમાંથી જ વહુનું અપહરણ, બૂમાબૂમ કરતી વહુને બચાવવા ગયેલા સાસુને ધક્કો મારી ધમકી આપી,અમદાવાદના મોટેરા

અમદાવાદમાં ધોળા દિવસે સાસરીમાંથી જ વહુનું અપહરણ, બૂમાબૂમ કરતી વહુને બચાવવા ગયેલા સાસુને ધક્કો મારી ધમકી આપી,અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે એક પરિણીત મહિલાનું તેના જ ઘરમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર જેટલા શખસો કાર લઈને આવ્યા હતા અને ઘરમાં ઘૂસીને યુવતીને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા. આ સમગ્ર અમાનુષી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે.
Aima media dheanoj sagar

13
796 views

Comment