logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિ

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ભુજ, મોડાસા તથા ગાંધીનગર ખાતે આવેલા સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ નવા તેમજ રીન્યુ વિદ્યાર્થીઓએ તા. ૨૮/૦૫/૨૦૨૬ થી તા. ૩૦/૦૬/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી માટેની સત્તાવાર વેબસાઈટ:

Aima media dheanoj sagar

5
560 views

Comment