logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાકિસ્તાન ઈઝરાયેલને દેશ તરીકે માન્યતા આપતું નથી

પાકિસ્તાન ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે સ્વીકારતો નથી. આ નિર્ણય પાકિસ્તાનની

પાકિસ્તાન ની સરકાર એ સીધું કે ઈઝરાયેલ દેશ ની માન્યતા નહિ આપે,

પેલેસ્ટાઇન આઝાદ નહિ થાય ત્યાં સુધી ઈઝરાયેલ દેશ નથી.

પાકિસ્તાન passport લખે NOT FOR VALID ISRAYEL.



સૈન્ય - ઈસરાયેલ ને ઈરાન સાથે લડાઈ મા અમેરિકા ને સાથે લે

ઈરાન ની સાથે ચીન, રશિયા, ઉ. કોરિયા

ઈઝરાયેલ જોડે હશે 45 nuclear bomb, પાકિસ્તાન જોડે 170 જેટલાં nuclear bomb છે, ચીન જોડે છે.



ઈઝરાયેલ પાકિસ્તાન ને બોલી ના શક્યું

America સમાધાન ઈરાન જોડે કરે તો ઈઝરાયેલ અમેરિકાને લડવા કહે.

બીજી બાજુ, ચીન ની જમ્મુ અને પાકિસ્તાન ની પંજાબ ની હાલ ની comment છે, આ બયાન કરે કે

ભારત ને ચોકલેટ મા intrest છે, અને આ ચીન - પાક ભારત ની મિટ્ટી હડડપ

કરવા સહી વક્ત નો ઈન્તેઝાર કરી રહ્યા છે.

ભારત,, ઈઝરાયેલ ઈઝરાયેલ ઈઝરાયેલ,

પાક સામે ઈઝરાયેલ કઈ બોલ્યું?

પાક મિસાઈલ નું બટન પહેલા દબાવે કે nuclear bomb નું પછી વિચારે, અને ચીન તું બટન દબાવ હું બેઠો છું.

INTERNATIONAL POLITICS DEFENCE

I HAVE NO DEGREE પણ મને આવડે, ANALISIS કરતા પણ

અધિકારીક રાજકીય નીતિનું ભાગ છે અને તે ઈઝરાયેલ સાથે કોઈ કૂટનીતિક સંબંધ સ્થાપિત નથી કરતો.



આ મુદ્દે પાકિસ્તાની સરકારના વક્તાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈઝરાયેલને ક્યારેય પણ સ્વીકારશે નહીં અને આ મામલે તેમનો દૃઢ રુખ છે. તે દક્ષિણ એશિયામાં રાજકીય તણાવનું કારણ બની રહે છે.

6
506 views

Comment