logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

#ઉપયોગી_માહિતી_છે_શેર_કરજો ગુજરાત ના દરેક શાંતિપ્રિય વીજગ્રાહક ને ત્યાં સ્માર્ટ મીટર વિરુદ્ધ નો જનઆક્રોશ પહોંચી ગયો છે આ પરિસ્થિતિ માં મોટા ભાગના વીજ

#ઉપયોગી_માહિતી_છે_શેર_કરજો
ગુજરાત ના દરેક શાંતિપ્રિય વીજગ્રાહક ને ત્યાં સ્માર્ટ મીટર વિરુદ્ધ નો જનઆક્રોશ પહોંચી ગયો છે આ પરિસ્થિતિ માં મોટા ભાગના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર લગાડવા આવનાર ને હાંકી કાઢે છે આવી પરિસ્થિતિ નું નિર્માણ થતાં વીજ ગ્રાહકો ને ડરાવવા વીજ કંપનીએ નોટિસ આપી વીજ ગ્રાહકોને ડરાવવા નો નવતર પ્રયોગ ચાલુ કર્યો છે.
આ સંજોગો માં પણ ડરવાની જરૂરિયાત નથી સ્માર્ટ મીટર લગાડવું ફરજીયાત નથી એટલે નથી જ...
જ્યારે વીજ ગ્રાહક ને નોટિસ આપે ત્યારે વીજ ગ્રાહકે વીજ કંપની ને શું જવાબ આપવો તેમાં મદદરૂપ થવા અમે અહીં જવાબી લખાણ આપ્યું છે તેમાં વીજ ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરી જવાબ લખાવી આપે તેવી જાણ કરું છું - કમલેશ કોટેચા
Isudan Gadhvi Gopal Rai Gopal Italia Durgesh Pathak Aam Aadmi Party

62
1925 views

Comment