ગોધરા: કોક્રેટ ભરેલી માલગાડીમાં અકસ્માતથી અનેકને ઇજા
ગોધરા: સીંગલ ફળિયા વિસ્તારમાં આવેલ ગળનાળા ઉપરથી કોક્રેટ ભરેલી માલગાડી પસાર થઈ રહી હતી. એ સમયે ટ્રેનમાં રહેલ કોક્રેટના ડબ્બાના ઢાંકણ ખુલી ગયાનું જોવા મળ્યું હતું.
આ ઘટના દરમિયાન ગળનાળામાંથી પસાર થયેલ રાહદારો પર ઢાંકણ ખુલી જતા કોક્રેટ વેરાતા અનેક લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અને રસ્તો બ્લોક થઈ ગયો છે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ વિગતો મળતી રહેશે.