logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અડેરણના વિજયસિંહ બાપુએ અર્જુનસિંહ વાઘેલાને અભિનંદન પાઠવ્યા

અડેરણ: વિજયસિંહ બાપુએ થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાને માં અંબાની છબી આપી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે વિજયસિંહ બાપુએ અર્જુનસિંહ વાઘેલાની સફળતાનો સન્માન કર્યો અને તેમની આગાહી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

19
290 views

Comment