ગંગવાના બારડ પ્રદ્યુમ્ન સિંહે અર્જુનસિંહ વાઘેલાને અભિનંદન પાઠવ્યું
થરાદ: સ્ટેટ દાંતાના રાજવી પરિવારના ગંગવાના બારડ પ્રદ્યુમન સિંહે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાને માં અંબાની છબી અને સાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતા.
પ્રદ્યુમન સિંહે આ પ્રસંગે અર્જુનસિંહ વાઘેલાના સમર્પણ અને નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેમના માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.