logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતમાં ખેડૂતોને વીજ ટાવર માટે માત્ર 24/- પ્રતિ ચો.મી. વળતર અને હરિયાણામાં ખેડૂતોને 50,000 થી પણ વધારે પ્રતિ ચો.મી.! એક દેશ બે કાયદા કેમ? શું ગુજર

ગુજરાતમાં ખેડૂતોને વીજ ટાવર માટે માત્ર ₹24/- પ્રતિ ચો.મી. વળતર…
અને હરિયાણામાં ખેડૂતોને ₹50,000 થી પણ વધારે પ્રતિ ચો.મી.!

એક દેશ – બે કાયદા કેમ?

શું ગુજરાતના ખેડૂતોની જમીનની કોઈ કિંમત નથી?
શું ખાનગી ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોના હક્કો દબાવવામાં આવી રહ્યા છે?

જમીન અમારી…
નુકસાન અમારું…
અને ફાયદો ઉદ્યોગપતિઓનો?

જો અન્ય રાજ્યોમાં યોગ્ય વળતર મળી શકે છે તો ગુજરાતના ખેડૂતોને ન્યાય કેમ નથી મળતો?

ખેડૂતોને બજારભાવ પ્રમાણે યોગ્ય વળતર, Gram Sabha ની મંજૂરી અને પારદર્શક નીતિ મળવી જ જોઈએ.

હવે સમય આવી ગયો છે — ખેડૂતો એક થાઓ અને પોતાના હક્ક માટે અવાજ ઉઠાવો.

#ખેડૂત_હક્ક
#વળતર
#ગુજરાત
#વીજટાવર
#Reliance
#PowerGrid
#FarmerVoice

Aima media dhaeanoj sagar

0
3328 views

Comment