ગોધરા નગર પાલિકાએ મેસરી નદીની સફાઈ શરૂ કરી
પંચમહાલ: ગોધરા નગર પાલિકા ટીમે ડૉ સુજાડ વલી સાહેબની મેસરી નદીની લાંબા સમયથી અટવાયેલું પુર્ણજીવિત માટે સફાઈનો કાર્યક્રમ શરૂ કર્યો છે.
આ કામગીરી વર્ષોથી અટવાયેલ નદીના પાણીના પ્રવાહને સુધારવા અને પર્યાવરણને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરાઈ છે. નગર પાલિકા દ્વારા સફાઈ કામગીરીનું નિરીક્ષણ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.