logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગોધરા: નગર પાલિકા ટીમની મેસરી નદી સફાઈ શરૂ

ગોધરા: પંચમહાલના પાટનગર ગોધરામાં નગર પાલિકા ટીમે મેસરી નદીની સાફ સફાઈ માટે કામગીરી શરૂ કરી છે. ડૉ. સુજાડ વલી સાહેબની આગેવાની હેઠળ આ કામગીરી વર્ષો પછી પુર્ણજીવિત થઈ રહી છે.

નગર પાલિકા દ્વારા નદીની સફાઈ સાથે જળસ્રોતોને સ્વચ્છ અને જીવંત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિક લોકોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે. આ કામગીરીથી ગોધરાની પર્યાવરણ સ્થિતિમાં સુધારો થશે તેવી આશા છે.

4
120 views

Comment