logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા પર 7 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા પર 7 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામમાં ફસાવી 7 શખ્સોએ ઘરે, હોટલમાં તેમજ ચાલતી કારમાં લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે.

#Rajkot #iloverajkot #rajkotnews #breakingnews #police.aima media dheanoj sagar 9837573911

0
794 views

Comment