અમદાવાદ માં ચાંગોદર મોરૈયા માં ભીષણ આગ
અમદાવાદ માં ચાંગોદર મોરૈયા બ્રિજ પાસે આવેલી એક પેઇન્ટ બનાવતી કંપની માં બપોરે ભયંકર આગ લાગી છે ફાયર બ્રિગેડ ની અનેક ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે..