Aima MEDiA.હેડ લાઈન ન્યુઝ.dheanoj.sagar.9737573911.....
મહીસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ થોડા દિવસો પહેલા નીટ ની પરીક્ષા પેપર ફૂટતા રદ કરવામાં આવી છે, પેપર ફોડનાર માફીયાઓ ને ફાંસી આપવામાં આવે તેવી માગણી સાથે લુણાવાડા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રીઓ, ફ્રન્ટલ ડિપાર્ટ ના હોદ્દેદાર મિત્રો આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા,, આભાર 🤝 હર્ષદ પટેલ,, પ્રમુખ મહીસાગર જિલ્લા કોંગ્રેસ