logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Aima MEDiA.Head Line News.dheanoj.sagar.9737573911.., ।।.....

હવે સમગ્ર દેશના રસ્તાઓ પરથી રખડતા શ્વાનોને હટાવવામાં આવશે. ડૉગ લવર્સની નસબંધી કરીને ફરી રસ્તા પર છોડવાની અરજીને કોર્ટે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાળકો અને વૃદ્ધો પર થઈ રહેલા હુમલાઓને અવગણી શકાય નહીં. નાગરિકોની સુરક્ષા સૌથી ઉપર છે.
તમને શું લાગે છે, શું કોર્ટનો આ નિર્ણય સાચો છે? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવો.
#SupremeCourt #StrayDogs #SupremeCourtOfIndia #DogLovers #AnimalRights #CitizenSafety #NewsUpdate #TrendingNews #IndianLaw #Information

7
1214 views

Comment