બારીયા રણજીતસિંહ 8238942521
ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ ના ગલ્લાની પાછળથી વિદેશી દારૂ 20 થી વધારે નો જથ્થો રાજગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એક શખ નીધરપક પણ અટકાયત કરવામાં આવી છે