આ વાર્તા ઈ. સ. ૧૪૯૮ ની છે જ્યારે અહેમદનગર સલ્તનત કાળ માં તુર્ક| મુસ્લમાન હાજી મખવાન અને કાસિમ યાહયા એ તારડોલી ની આસપાસ ના સોળ ગામો પર આક્રમણ્ કર્યુ
આ વાર્તા ઈ. સ. ૧૪૯૮ ની છે જ્યારે અહેમદનગર સલ્તનત કાળ માં તુર્ક| મુસ્લમાન હાજી મખવાન અને કાસિમ યાહયા એ તારડોલી ની આસપાસ ના સોળ ગામો પર આક્રમણ્ કર્યુ હતું. તે યુદ્ધ માં નાગર, પિગળ અને મરાઠી બ્રાહ્મણો એ પણ સહાય કરી હતી. તે યુદ્ધ નું વર્ણન તારડોલી ગામ ના કવિ શ્રી બ્રાહ્મણ રાયજી સયાજી પિંગળે એ ગાયેલૉ છંદ-ચૌપાઈ ને સંભાજી ખ્યાજી રાઉત એ સંવત ૧૮૪૯ માં ચૈત્ર માસ શુક્લ પૂનમ ના દિવસે કાગળ પર હસ્તાક્ષર કર્યા હતા. તેના કેટલાક છંદ અને ચૌપાઈ આજે પણ જીવંત છે.
અદરિદ કુછ છન્દ્ર અને ચૌપાઈ અદ રહે.
ચૌદહ સગર ક્ષાત્ર છંદચૌપાઈ
પચાસ માર્યા પઠાણ, સોસો માર્યા કાસિમ, બ્રાહ્મણ પિંગળે સીંદ, લડ્યા ઘાયતોડે ઘુમાણ l૯
રુંડે, ડુંગરે વાતે, ઈતા દલ બરિડ તહણા,| માથા વર્ધરિયા કાસિમ, હાજી રૌયા રંક I
કમલું કરમ હદે, એકલ નાગરે બિટક, સાર તર્ણે ક્ષાત્ર, કાઈએ હાજી છો જંક ॥
માથે હજાર શસ્ત્ર, દેવલ પાસે રાઉત, સોરઠે શિંગાડે સાંગલે, સો હર્યો સાલિબ I
તે ને તુર્કીણા, પોમણે ખોમણે સર્વ, ખળા મગર ગઢ, સગરક્ષાત્ર વાણિ ।
શિશ મારે મસ્તક, તલવારે ખણી નઈ,| ખોમણે જેથે શય, સગરક્ષાત્ર વાણિ I
ભીલારવાડે શિંગાડે, રાવલજી સગર હુએ, તુર્કી મારિયો સામટા, સગરક્ષાત્ર વાણિ l
સંગાવી ગાવે સગર, સયાજી ખોમાણે,| હાજી હરર્યો હાથે, સગરક્ષાત્ર વાણિ ।
ચૌદહ સગરે લડી ભર્ચે, વાયુ વેગે,| પિંગળ કહે શીશ કાપી, કાસિમ જા સગરક્ષાત્ર વાણિ ।
सुर्य कृपा
जय भगीरथ
जय दासाराम