logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સગદલપુર ગામમાં અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળ્યું

સગદલપુર ગામ: સગદલપુર ગામમાં આવેલ સંજય સોસાયટીમાં એક અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળ્યું છે. હાલ આ વ્યક્તિની ઓળખાણ થવી બાકી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.



પોલીસે ન્યૂઝ માધ્યમો દ્વારા આ વ્યક્તિના કોઈ સગા હોય તો રખિયાલ પોલીસ સ્ટેશન સાથે સંપર્ક કરવાનો અપીલ કર્યો છે. વધુ વિગતો માટે તપાસ ચાલુ છે.

1
195 views

Comment