logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Balotra

રણુજા: રણુજાથી દર્શન કરી આવતા સ્કોર્પીયો ગાડીને નીલ ગાય આવી જતા ડ્રાઈવર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા અને બીજા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

6
657 views

Comment