logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમદાવાદમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અને GREMI સિટી કેમ્પસનું ઉદ્ઘાટન

અમદાવાદ: ગુજરાતના ટેકનિકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક - ફેઝ 1' અને 'GREMI સિટી કેમ્પસ'નું ઉદ્ઘાટન થયું.

આ અદ્યતન પ્રોજેક્ટ્સ ડેટા સાયન્સ, કૃત્રિમ બુદ્ધિ (AI), મશીન લર્નિંગ (ML), ફાઇનાન્સ, રિસર્ચ અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી રોજગારીની નવી તકો તૈયાર કરશે. યુવાનો માટે 'વોક ટુ વર્ક' જીવનશૈલીને પ્રોત્સાહન આપતા આ પ્રોજેક્ટ્સ ટેકનોલોજી ક્ષેત્રે નવી દિશા પ્રદાન કરશે.

2
258 views

Comment