logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

છોટાઉદેપુરમાં બેફામ આખલા એ અનેકને અડફેટે લેતા ભયનો માહોલ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું.

છોટા ઉદેપુર
ગુલાબ રાઠવા
નગર પાલિકા વિસ્તાર ની ગુરુકૃપાસોસયટીમાં આજે સવારથી એક અજાણ્યા આખલા એ આતંક મચાવ્યો હતો જેની જાણ નગરપાલિકામાં થતાં મચાવ્યો હતો જેની જાણ થતા અનેક લોકો પર હુંમલો કર્યો હતો ફાયરવિભાગ દ્વારા રેસક્યું કરવામા આવ્યું.

6
25 views

Comment