logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભાવનગરમાં આયુષ્માન નર્સિંગ કોલેજમાં નર્સિંગ ડે ઉજવણી

ભાવનગર: આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજમાં લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નર્સિંગ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ નર્સિંગ વિદ્યાર્થીોએ લેમ્પ લાઇટિંગ સેરેમનીમાં માનવ સેવા અને દર્દી પ્રત્યે સમર્પણ દર્શાવ્યું. ઓથ ટેકિંગમાં વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયની આચાર સંહિતા અને જવાબદારીઓનું પાલન કરવાનો સંકલ્પ લીધો. મહેમાન વક્તાઓએ નર્સિંગ ક્ષેત્રનું મહત્વ સમજાવ્યું અને માનવતા, કરુણા અને નિષ્ઠા સાથે સેવા આપવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યું.

19
1512 views

Comment