મેઘરજ: બેંક ઓફ બરોડા મેનેજરોના વિદાય સમારંભ યોજાયો
મેઘરજ: બેંક ઓફ બરોડા પેટ્રોલપંપ શાખા અને દેનાવાળી શાખાના મેનેજર સાહેબોની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે સ્ટાફના અંકીત સર, સુભેન્દુ સર, ભાવનાબેન તથા અન્ય સ્ટાફ અને ખાતેદારો હાજર રહ્યા.
ખાતેદારો તરફથી હબીબભાઈ કુશ્કીવાલા, જગદીશ કટારા અને એયુબભાઈ ચડીએ બંને મેનેજરશ્રીનું ફુલહારથી સન્માન કર્યું અને તેમના કાર્યને વખાણ્યું. રિપોર્ટર અજરૂદ્દીન મકરાણી મેઘરજથી રિપોર્ટ આપે છે....