રાહુલ ગાંધીએ NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની મા
રાહુલ ગાંધીએ NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. આ મુદ્દે રાજકીય ગરમાવો તેજ બન્યો છે.