અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ છેલ્લી એક સદીથી આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય પરંપરાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને જન-જન સુધી પહોંચાડી રહ
અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ છેલ્લી એક સદીથી આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય પરંપરાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને જન-જન સુધી પહોંચાડી રહ્યું છે. આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના કાર્યોની સમીક્ષા બેઠક કરી.
બેઠકમાં ગીતા, રામાયણ તેમજ 'અખંડ આનંદ' માસિક પત્રિકાના પ્રકાશન, મુદ્રણ અને વિતરણ કાર્યોને લઈને વિગતવાર સંવાદ થયો. ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને અધ્યાત્મના પ્રસારમાં ટ્રસ્ટનું યોગદાન અત્યંત પ્રેરણાદાયી છે..dheanoj.sagar