મોંઘવારી અને ઇરાન યુદ્ધ વિશે ચર્ચા
Amul દુધ એ 1લિટર / 2 વધાર્યા, શું IRAN HORMUZ થી આવે? PETROL ના ભાવ વધે એ પહેલા
મતલબ કે મોંઘવારી નો વાઘ આવી જ ગયો.
Petrol Diseal મા 3 વધ્યા, હજી વધશે પણ 10 minute Delivery Company તો Petrol વાપરશે.
Car Pooling, Work from Home આપડે કરવાનું
Pak,Bangladesh બધા ની Currency ઘટી પણ Rupees ની ખરીદ શકતી ઘટી.
BJP મા બાજપાઈ જી, અડવાણીજી ના સમય મા અંધભક્તો કોઈ કહેતું નહી..
સોનુ મંદિરો બધે લોકો જોડે બહુ છે.
વિદેશી મુદ્રા પડી છે.
ખાંડ ની નિકાસ બંધ, 2 વર્ષ ફસલ ઓછી, ખેડૂત ને 2 વર્ષ પૈસા નથી મળ્યા
ડુંગળી 20 KG /1 ખેડૂત ને મળે, આત્મહત્યા ના આંકડા?
ખેતી નહીં થાય તો ISRO ETC SATELLITE નું GOLD ખાશે, કાજુ કાતરી પર જેમ SILVER હોય.
લાલ બહાદુર શાસ્ત્રી
જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
જવાન - SIR MANEK SAW, LAST TIME પર NO PANSSION, 1ST FILD MARSHAL, બીજાની શું વાત
ખેડૂત ઝાડ પર આત્મહત્યા કરે, લોકો જોવે, POLICE ને ખબર કે શું કરી શકવાના? બિયારણ, ખાતર, પાણી ઉધાર.
છેલ્લે આ UGC સવર્ણો બાકી રહી ગયા તા...
TARRIF તોય RUS થી CRUED, હવે ના પાડી કે PM ને કોઈ વાત દબાવ્યા, RUS થી CRUED, PUBLIC ને દબાવાનું
TRUMP બાજુ CHINA મા છે.
મોદીસાહેબ ગુજરાતી મા કહે દરેક માણસ નો દસકો હોય
તમે અને હું વડનગર ની માટી માંથી જન્મ્યા, મારા GENETICS મેવાડ ના છે, પણ દુઃખ થાય FACEBOOK INSTA ની REEL જોઈને, વડનગર બદનામ થાય છે.