logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આજે સુરત જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા બારડોલીમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. લાખો વ

નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આજે સુરત જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા બારડોલીમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય સામે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાનું દહન કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો. યુવક કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને ન્યાય આપો અને પેપર લીક બંધ કરો જેવા નારા લગાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
યુવાનો અને વિદ્યાર્થીઓના હિત માટે યુવક કોંગ્રેસનો સંઘર્ષ આગળ પણ ચાલુ રહેશે.
બારડોલી
#NEETPaperLeak #JusticeForStudents #YouthCongress #Bardoli.dheanoj.sagar

0
132 views

Comment