ભ્રષ્ટાચાર કરો.. બળાત્કાર કરો.. ડ્રગ્સ વેંચો.. જંગલ કાપો.. ડુંગરા સાફ કરો.. બધા કાળા કામ કરો.. પણ ભાજપમાં રહી ને કરો.. કારણકે આમને ખબર છે કે.. ધર્મ અન
ભ્રષ્ટાચાર કરો.. બળાત્કાર કરો.. ડ્રગ્સ વેંચો.. જંગલ કાપો.. ડુંગરા સાફ કરો.. બધા કાળા કામ કરો.. પણ ભાજપમાં રહી ને કરો.. કારણકે આમને ખબર છે કે.. ધર્મ અને હિન્દુત્વનું અફીણ પીવડાવ્યા પછી પ્રજા શારીરિક અને માનસિક રીતે માયકાંગલી અને નપુંસક બની જશે..
NEET નો મુદ્દો રાહુલ ગાંધી ની વિદેશ યાત્રાઓ ના મુદ્દા પાછળ ચગડોળે ચડી ગયો.. અને આ બળાત્કારનો કિસ્સો કોઈ ભાંડ મીડિયા એ છાપ્યો અને બતાવ્યો નહીં એટલે પ્રજા સુધી પહોંચ્યો નહીં..
તમારે કાયરતા અને નપુસંકતા આજે ઉજાગર થઇ ગઈ છે.. જેનો ભરપૂર ફાયદો ભાજપ અને રંગ બિલ્લા ઉઠાવી રહ્યા છે.. ભારોભાર ફિટકાર છે આવી માયકાંગલી પ્રજા અને યુવાઓ ને..!!!..dheanoj.sagar