logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલી એમિરેટ્સ ફ્લાઇટ EK-538ના ત્રણ મુસાફરો પાસેથી 1.13 લાખથી વધુ વિદેશી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલી એમિરેટ્સ ફ્લાઇટ EK-538ના ત્રણ મુસાફરો પાસેથી 1.13 લાખથી વધુ વિદેશી સિગારેટ જપ્ત કરી.

કુલ જથ્થો: 566 બોક્સ (કુલ 1,13,200 સિગારેટ સ્ટિક્સ).
વિદેશી સિગારેટની બે બ્રાન્ડ: મોન્ડ (280 બોક્સ, 56,000 સ્ટિક્સ) અને ગુડાંગ (286 બોક્સ, 57,200 સ્ટિક્સ).
- મુસાફરોના ચેક-ઇન બેગેજના X-રે સ્કેનિંગમાં શંકા જાગતાં તપાસ કરવામાં આવી હતી.
- ત્રણેય મુસાફરોને અટકાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે: તેઓ આ સિગારેટ કોના માટે લાવતા હતા અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી કરતા હતા તેની તપાસ ચાલી રહી છે.
- સિગારેટ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવી છે.

વધુ સમાચારો અને માહિતી માટે @dheanoj sagar.9737573911

7
79 views

Comment