PMSVANidhi યોજના હેઠળ રાજકોટમહાનગરપાલિકા દ્વારા શહેરીશેરી ફેરીયાઓને નવી લોન અરજી, બેંક લેવલે મંજુરી માટેપેન્ડીંગ અરજીઓ માટે બેન્કોની ઉપસ્થિતિમાં ત
PMSVANidhi યોજના હેઠળ રાજકોટમહાનગરપાલિકા દ્વારા શહેરીશેરી ફેરીયાઓને નવી લોન અરજી, બેંક લેવલે મંજુરી માટેપેન્ડીંગ અરજીઓ માટે બેન્કોની ઉપસ્થિતિમાં તા.૧૩/૦૫/૨૦૨૬ના રોજ કેમ્પ યોજાયો:
કેમ્પમાં ૧૦૪ લાભાર્થીઓએ લાભ લીધો તેમજ કેમ્પના સ્થળ પર ૮૭ લોન અરજીઓમંજુર કરવામાં આવી
#RMC
#pmsvanidhi.
dheanoj sagsr,9837573911