logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના અધ્યક્ષસ્થાને કર્મચારી રાજ્ય વીમા નિગમના પ્રાદેશિક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય માટે આયોજિત

ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના અધ્યક્ષસ્થાને કર્મચારી રાજ્ય વીમા નિગમના પ્રાદેશિક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય માટે આયોજિત ૯૩મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ જેમાં વિવિધ બાબતો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.

શ્રમિકો અને કર્મચારીઓના આરોગ્ય, સુરક્ષા તથા કલ્યાણલક્ષી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો.

કર્મયોગીઓના હિતોને કેન્દ્રસ્થાને રાખી સુવિધાસભર અને સશક્ત વ્યવસ્થા નિર્માણ માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે.

8
79 views

Comment