logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અરવલ્લી જિલ્લામાં બાઈક નદીમાં ખાબકતા બે યુવાનોનું મોત

અરવલ્લી જિલ્લો શામળાજી : ત્રણ યુવાન કાકાની છોકરીના લગ્નની કંકોત્રી લઈને મેશ્વો નદીની નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પરથી નિયંત્રણ ગુમાવતાં તેઓ નદીમાં ખાબક્યા ગયા. નદીની બાઇક પ્રોટેક્શન દિવાલ નાની હોવાથી અકસ્માત બન્યો હતો.

સદ્દા નસીબે એક ભાઈને માછલી પકડવા વાળા ભાઈએ બચાવી લીધો, જ્યારે બે યુવાનોનું દુર્ભાગ્યવશ મોત થયું. બચેલા યુવાન અને માછલી પકડવા વાળા ભાઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના કારણે આસપાસના ગામોમાં શોકનું વાતાવરણ છે અને પરિવારોમાં દુઃખ વ્યાપ્યું છે. સ્થાનિક લોકો સરકારને પ્રોટેક્શન દિવાલ જલ્દી બનાવવાની નમ્ર અપીલ કરી રહ્યા છે જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન થાય.

0
80 views

Comment